આ પ્રક્રિયામાં,મળતો એસિડ કયો હશે?
$CH_3CHO + HCN \to CH_3CH(OH)CN \xrightarrow{H_2O} CH_3CH(OH)COOH$

  • A
    $D$-આઈસોમર
  • B
    $L$-આઈસોમર
  • C
    $(80\% \,D + 20\% \,L)$ મિશ્રણ
  • D
    $(50\% \,D + 50\% \,L)$ મિશ્રણ

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયા શ્રેણીમાંથી મુખ્ય નીપજ ઓળખો.

$CH_3-CHO \xrightarrow{NaOH + Cl_2} A + HCOONa$. નીપજ $A$ નો ઉપયોગ નીચેનામાંથી શેના તરીકે થઈ શકે છે?

$C_{10}H_{13}Cl$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન $A$ સિલ્વર નાઈટ્રેટના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. $A$ આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નીપજ તરીકે સંયોજન $B$ આપે છે. $B$ નું ઓઝોનોલિસિસ કરવાથી $C$ અને $D$ મળે છે. $C$ કેનિઝારો પ્રક્રિયા આપે છે પરંતુ આલ્ડોલ સંઘનન આપતું નથી. $D$ આલ્ડોલ સંઘનન આપે છે પરંતુ કેનિઝારો પ્રક્રિયા આપતું નથી. $A$ શું છે?

નીચેનામાંથી કયો પ્રક્રિયક આલ્ડીહાઇડ અને કિટોન બંને સાથે પ્રક્રિયા કરી શકે છે?

નીપજ $B$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo